નીચેનામાંથી કયા જૂથમાં ફક્ત જૈવ-વિઘટનીય (biodegradable) વસ્તુઓનો સમાવેશ થાય છે?

  • A
    ઘાસ,ફૂલો અને ચામડું
  • B
    ફળોની છાલ,કેક અને લીંબુનો રસ
  • C
    કેક,લાકડું અને ઘાસ
  • D
    ઉપરોક્ત તમામ ($A$,$B$ અને $C$)

Explore More

Similar Questions

કચરાના નિકાલની સમસ્યા ઘટાડવામાં તમે કેવી રીતે મદદ કરી શકો? કોઈપણ બે પદ્ધતિઓ જણાવો.

જો આપણે એક પોષક સ્તરના તમામ સજીવોને મારી નાખીએ તો શું થશે?

ઓઝોન શું છે અને તે કોઈપણ નિવસનતંત્રને કેવી રીતે અસર કરે છે?

નીચેનામાંથી કઈ પર્યાવરણ-મિત્ર પદ્ધતિઓ છે?

બિન-જૈવવિઘટનીય પદાર્થો પર્યાવરણને અસર કરે છે તેવી કોઈપણ બે રીતો જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo