નીચેનામાંથી કયા પ્રાણીઓનું જૂથ ગ્વાનોટેલિક (guanotelic) છે?

  • A
    લેબિયો,કાચબો,ઊંટ
  • B
    ગરોળી,સાપ,વીંછી
  • C
    પેંગ્વિન,કરોળિયો,વીંછી
  • D
    કરોળિયો,વીંછી,સાપ

Explore More

Similar Questions

પેશી કોષોમાં એમોનિયા કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

ઉત્સર્ગ પદાર્થો ........ માં બને છે.

મૂત્રપિંડ દ્વારા ઉત્સર્જન સિવાય કરવામાં આવતું અન્ય કાર્ય કયું છે?

કૉલમ-$I$ ને કૉલમ-$II$ સાથે જોડીને યોગ્ય જોડકાં ગોઠવો:
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ સ્થળજ ગોકળગાય$(1)$ યુરિયા
$(b)$ કાસ્થિમત્સ્ય$(2)$ યુરિક એસિડ
$(c)$ દરિયાઈ માછલીઓ$(3)$ એમોનિયા

નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યોની વિષારિતા (toxicity) ના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo