નીચેનામાંથી કયો વિકલ્પ એસિડિક પ્રબળતાનો સાચો ચડતો ક્રમ દર્શાવે છે?

  • A
    હાઇડ્રોક્લોરિક એસિડ < પાણી < એસિટિક એસિડ
  • B
    પાણી < હાઇડ્રોક્લોરિક એસિડ < એસિટિક એસિડ
  • C
    એસિટિક એસિડ < હાઇડ્રોક્લોરિક એસિડ < પાણી
  • D
    પાણી < એસિટિક એસિડ < હાઇડ્રોક્લોરિક એસિડ

Explore More

Similar Questions

$(a)$ પદાર્થ $'X'$ ના દ્રાવણનો ઉપયોગ કાર્બન ડાયોક્સાઇડની ચકાસણી માટે થાય છે. $'X'$ ની કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો.
$(b)$ $'X'$ કેવી રીતે મેળવવામાં આવે છે? રાસાયણિક સમીકરણ લખો.

બેઇઝની ઓળખ માટે $pH$ મૂલ્યની શ્રેણી જણાવો.

ધાતુનો ક્ષાર $A$ વાદળી રંગનો છે. જ્યારે ક્ષાર $A$ ને બર્નર પર સખત ગરમ કરવામાં આવે છે,ત્યારે તેમાં રહેલો પદાર્થ $B$ દૂર થાય છે અને સફેદ પાવડર $C$ બાકી રહે છે. જ્યારે પાવડર $C$ માં પ્રવાહી $D$ ના થોડા ટીપાં ઉમેરવામાં આવે છે,ત્યારે તે ફરીથી વાદળી થઈ જાય છે.
$(a)$ $A, B, C, D$ ને ઓળખો.
$(b)$ સંકળાયેલા રાસાયણિક સમીકરણો લખો.
$(c)$ આવા ગુણધર્મ ધરાવતા અન્ય ક્ષારનું ઉદાહરણ આપો.

Difficult
View Solution

જો બેઝિક જલીય દ્રાવણમાં $[OH^-]$ આયનોની સાંદ્રતા વધે,તો તેના $pH$ માં શું ફેરફાર થાય છે?

આર્હેનિયસના સિદ્ધાંત મુજબ,એસિડ એ હાઈડ્રોજન ધરાવતું એવું સંયોજન છે જે તેના જલીય દ્રાવણમાં $..........$ ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo