નીચેનામાંથી કોનું શુષ્ક નિસ્યંદન (dry distillation) કરવાથી આલ્ડિહાઈડ મળે છે?

  • A
    કેલ્શિયમ ફોર્મેટ $+$ કેલ્શિયમ એસીટેટ
  • B
    કેલ્શિયમ એસીટેટ $+$ કેલ્શિયમ બેન્ઝોએટ
  • C
    કેલ્શિયમ એસીટેટ
  • D
    કેલ્શિયમ બેન્ઝોએટ

Explore More

Similar Questions

$C_6H_6 + CO + HCl \xrightarrow{A} C_6H_5CHO + HCl$ પ્રક્રિયામાં $A$ શું છે?

$Pd$ પર $BaSO_{4}$ ની હાજરીમાં બેન્ઝોઈલ ક્લોરાઈડના હાઈડ્રોજનેશન દ્વારા નીચેનામાંથી શું મેળવવામાં આવે છે?

આપેલ પ્રતિક્રિયા શ્રેણીમાં અંતિમ નીપજ $A$ ને ઓળખો.

$RCH_2OH \to RCHO$ ના રૂપાંતરણ માટે સૌથી યોગ્ય પ્રક્રિયક કયો છે?

એસિટોફેનોન તૈયાર કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo