નીચેનામાંથી કયા વાયુનો પ્રસરણ દર સૌથી વધુ હશે?

  • A
    $NH_3$
  • B
    $N_2$
  • C
    $CO_2$
  • D
    $O_2$

Explore More

Similar Questions

આપેલ પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કયા વાયુની રૂટ મીન સ્ક્વેર ઝડપ $(u_{rms})$ સૌથી વધુ છે?

જો કોઈ ચોક્કસ તાપમાને વાયુની ગતિજ ઉર્જા અને $RMS$ ઝડપ અનુક્રમે $4.0 \ kJ \ mol^{-1}$ અને $5.0 \times 10^4 \ cm \ s^{-1}$ હોય,તો વાયુનું આણ્વીય દળ કેટલું હશે?

ડાયહાઇડ્રોજન $(H_2)$ નો $RMS$ વેગ ડાયનાઇટ્રોજન $(N_2)$ કરતા $\sqrt{7}$ ગણો વધારે છે. જો $T_{H_2}$ અને $T_{N_2}$ એ અનુક્રમે ડાયહાઇડ્રોજન અને ડાયનાઇટ્રોજનના તાપમાન હોય,તો તેમની વચ્ચેનો સાચો સંબંધ કયો છે?

સૌથી સંભવિત ઝડપ $(\alpha)$,સરેરાશ ઝડપ $(v)$ અને રૂટ મીન સ્ક્વેર ઝડપ $(u)$ વચ્ચેનો સંબંધ શું છે?

વાયુના અણુઓની $NTP$ પર $rms$ ઝડપ નીચેનામાંથી કયા સૂત્ર દ્વારા ગણી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo