નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?

  • [NEET 2018]
  • A

    પપૈયું

  • B

    બાબુ જાતિ (વાંસની જાતિ)

  • C

    મેંગો (કેરી)

  • D

    જેકફુટ (ફણસ)

Similar Questions

નીચેનામાંથી કયાં સજીવો પોતાનો જીવનકાળ દરમિયાને એક જ વાર પ્રજનન કરે છે ?

$I -$ વાંસ, $II -$ પક્ષીઓ, $III -$ સસ્તનો, $IV -$ ગહેન સામુદ્રિક માછલીઓ,

$V$ - પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી

કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.

Exponential (ઘાતાંકી) વસ્તી વૃદ્ધિ ..........દ્વારા દર્શાવાય છે.

Verhulst - pearl logistic growth ......... વડે દર્શાવાય.

આપેલ જોડકા યોગ્ય રીતે જોડો.

કોલમ $- I$ કોલમ $- II$
$(a)$ વસ્તી ગીચતા $(i)$ ડેમોગ્રાફી
$(b)$ નેટાલીટી $(ii)$ જન્મદર
$(c)$ મૃત્યુદર $(iii)$ વસ્તીમાં ઘટાડો
$(d)$ વસ્તીવિદ્યા $(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ કુલ સજીવોની 
સંખ્યા