આપેલામાંથી $DNA$ સ્વજનન દરમિયાન ઉત્પન્ન Replication fork ની સાચી આકૃતિ છે.
સ્વયંજનન ચીપીયો ....... છે.
$DNA$ નું સ્વયંજનન અધરૂઢિગત પદ્ધતિથી થાય છે એ સાબિત કરતાં પ્રયોગમાં $E-coli$ બેક્ટરિયાને પહેલી વખત ધરાવતાં માધ્યમમાં ઉછેરવામાં આવ્યું હતું.
$DNA$ સ્વયંજનનનો મુખ્ય ઉત્સેચક ......છે
સ્વયંજનનની ઘટનામાં ડિઓક્સિરિબોન્યુક્લિઓકસાઈડ ટ્રાયફોસ્ફેટ એ - ........
$DNA$ સ્વયંજનનમાં નવી શૃંખલાનું સંશ્લેષણ કઈ દિશામાં થાય છે ?