નીચેનામાંથી કયું સમીકરણ ડી-બ્રોગ્લી સંબંધ દર્શાવે છે?

  • A
    $h = \frac{\lambda}{mv}$
  • B
    $\lambda = \frac{h}{mv}$
  • C
    $\lambda = \frac{m}{hv}$
  • D
    $\lambda = \frac{v}{mh}$

Explore More

Similar Questions

બે કણો $A$ અને $B$ ના વેગ અનુક્રમે $0.05 \ ms^{-1}$ અને $0.02 \ ms^{-1}$ છે. $B$ નું દળ $A$ ના દળ કરતાં પાંચ ગણું છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો થાય?

જો સમાન ઝડપે ગતિ કરતા હોય,તો નીચેનામાંથી કયા દ્રવ્ય તરંગોની તરંગલંબાઈ સૌથી લાંબી હશે:

જો બે કણો $A$ અને $B$ સમાન વેગથી ગતિ કરી રહ્યા હોય,પરંતુ $A$ ની તરંગલંબાઈ $B$ કરતા બમણી માલૂમ પડે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જા $4.55 \times 10^{-25} \ J$ છે અને તેનું દળ $9.1 \times 10^{-31} \ kg$ છે. તો ઇલેક્ટ્રોનનો વેગ,વેગમાન અને તરંગલંબાઈની ગણતરી કરો.

Difficult
View Solution

સાબિત કરો કે હાઇડ્રોજન પરમાણુ માટે બોહર કક્ષાનો પરિઘ એ કક્ષામાં ફરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો પૂર્ણાંક ગુણાંક છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo