નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો : $3 \sqrt{t}+t \sqrt{2}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$3 \sqrt{t}^{\frac{1}{2}}+\sqrt{2} \cdot t$ : અહીં ચલની $\frac{1}{2}$ ધાત એ પૂર્ણ સંખ્યા નથી. 

$\therefore  $ $3 \sqrt{t}^{\frac{1}{2}}+\sqrt{2} \cdot t$ એટલે કે $3 \sqrt{t}+t \sqrt{2}$ એકચલ બહુપદી નથી કારણ કે ચલનો ઘાતાંક પૂર્ણ સંખ્યા નથી. 

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત શોધો : $(104)^{3}$

$7+3 x$ એ $3 x^{3}+7 x$ નો અવયવ છે કે નહીં તે ચકાસો. 

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(998)^{3}$

અવયવ પાડો :  $3 x^{2}-x-4$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(99)^{3}$