નીચે લંબઘનનાં ઘનફળ દર્શાવેલ છે. તેમનાં શક્ય પરિમાણ શોધો.
ઘનફળ : $12 k y^{2}+8 k y-20 k$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી અવયવ પાડો : $9 x^{2}+6 x y+y^{2}$
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $\left[x-\frac{2}{3} y\right]^{3}$
નીચે આપેલી બહુપદીઓનું મૂલ્ય બહુપદીની ચલની સામે દર્શાવેલ કિંમતો માટે શોધો : $q(y)=3 y^{3}-4 y+\sqrt{11}$, $y=2$ આગળ
અવયવ પાડો : $x^{3}+13 x^{2}+32 x+20$