નીચેનામાંથી કયું પાંસળી પિંજર (thoracic cage) ના નિર્માણમાં ફાળો આપતું નથી?

  • A
    ઉરોદરપટલ (Diaphragm)
  • B
    ઉરોસ્થિ (Sternum)
  • C
    ફુપ્ફુસાવરણ (Pleura)
  • D
    પાંસળીઓ (Ribs)

Explore More

Similar Questions

માનવ શરીરમાં તરતી પાંસળીઓની (floating ribs) સંખ્યા કેટલી છે ($\text{જોડ}$ માં)?

મનુષ્યમાં સૌથી વજનદાર કશેરૂકા કઈ છે?

જે કરોડરજ્જુના મણકામાં સેન્ટ્રમ (કાયા) ગેરહાજર હોય અને ટ્રાન્સવર્સ પ્રોસેસ (અનુપ્રસ્થ પ્રવર્ધ) હાજર હોય તેને શું કહેવામાં આવે છે?

મુખગુહાના તળિયે આવેલું $U-$આકારનું અસ્થિ કયું છે?

સસ્તન પ્રાણીનું ઉરોસ્થિ (Sternum) શેનું બનેલું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo