નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતાઓ આંખના હલનચલન સાથે સંકળાયેલી છે?

  • A
    ઓપ્ટિક,ઓક્યુલોમોટર,એબ્ડ્યુસન્સ
  • B
    ઓક્યુલોમોટર,એબ્ડ્યુસન્સ,ટ્રોકલિયર
  • C
    ટ્રોકલિયર,એબ્ડ્યુસન્સ અને ઓપ્ટિક
  • D
    એબ્ડ્યુસન્સ,ઓપ્ટિક,ટ્રોકલિયર,ઓક્યુલોમોટર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સળીયા (rods) માટે સાચું નથી?
$(I)$. ઝાંખા પ્રકાશમાં જોવાની ક્ષમતા (Twilight vision) એ સળીયાનું કાર્ય છે
$(II)$. તે ક્યારેક દિવસના પ્રકાશમાં જોવાની ક્ષમતા માટે જવાબદાર છે
$(III)$. સળીયામાં રોડોપ્સિન નામનું પ્રોટીન હોય છે
$(IV)$. સળીયા એ પ્રકાશગ્રાહી કોષો છે
સાચો વિકલ્પ પસંદ કરો

સાદ્રશ્ય પ્રકારના પ્રશ્નો:
$(1)$ પ્રકાશસંવેદી કોષો : શંકુકોષો : મંદપ્રકાશની દૃષ્ટિ : ........
$(2)$ આંખનો ડોળો પારદર્શક સ્ફટિકમય : લેન્સ ધરાવે છે : : લેન્સની આગળ : .........

કાચરસ (Vitreous humor) એ જેલી જેવો પદાર્થ છે જે ........ ના પશ્વ ભાગમાં જોવા મળે છે.

અબિંદુકતા $(Astigmatism)$ ત્યારે ઉદ્ભવે છે જ્યારે...

રંજકદ્રવ્યયુક્ત અધિચ્છદ (pigmented epithelium) ક્યાં જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo