નીચેનામાંથી કયું સવર્ગ સંયોજન પ્રકાશીય સમઘટકતા દર્શાવશે?

  • A
    પેન્ટાએમાઈનનાઈટ્રોકોબાલ્ટ$(III)$ આયોડાઈડ
  • B
    ડાયએમાઈનડાયક્લોરોપ્લેટિનમ$(II)$
  • C
    ટ્રાન્સ-ડાયસાયનોબિસ(ઈથિલીનડાયએમાઈન)ક્રોમિયમ$(III)$ ક્લોરાઈડ
  • D
    ટ્રિસ-(ઈથિલીનડાયએમાઈન)કોબાલ્ટ$(III)$ બ્રોમાઈડ

Explore More

Similar Questions

સંકીર્ણ આયનો $[Co(NH_3)_5(NO_2)]^{2+}$ અને $[Co(NH_3)_5(ONO)]^{2+}$ ને શું કહેવાય છે?

$[Co(NO_2)(NH_3)_5]Cl_2$ અને $[Co(ONO)(NH_3)_5]Cl_2$ એ ............. ના ઉદાહરણો છે.

જલીય દ્રાવણમાં $Ni^{2+}$ નું ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય બોહર મેગ્નેટોનમાં કેટલું છે? (પરમાણુ ક્રમાંક: $Ni = 28$)

નીચેનામાંથી કયો સંકીર્ણ પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો સવર્ગ સંકીર્ણ ચુંબકીય ચાકમાત્રાનું સૌથી ઓછું મૂલ્ય ($BM$ માં) દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo