નીચેનામાંથી કયો સવર્ગ સંયોજન $EAN$ નિયમનો અપવાદ છે? (આપેલ પરમાણુ ક્રમાંક: $Pt = 78, Fe = 26, Zn = 30, Cu = 29$)

  • A
    $[Pt(NH_3)_6]^{4+}$
  • B
    $[Fe(CN)_6]^{4-}$
  • C
    $[Zn(NH_3)_4]^{2+}$
  • D
    $[Cu(NH_3)_4]^{2+}$

Explore More

Similar Questions

તે સંકીર્ણ સંયોજન પસંદ કરો જેમાં મધ્યસ્થ ધાતુ પરમાણુ $EAN$ નિયમનું ચુસ્તપણે પાલન કરે છે.

સંકીર્ણ સંયોજનો $K_2[Ni(CN)_4]$,$[Cu(NH_3)_4]SO_4$ અને $K_2[PtCl_6]$ માં મધ્યસ્થ ધાતુનો $EAN$ અનુક્રમે કેટલો છે?

જો બિન-ચેલેટિંગ સંકીર્ણ (non-chelating complex) માં મધ્યસ્થ ધાતુ આયન $M^{2+}$ નો $E.A.N.$ $36$ હોય અને ધાતુ $M$ નો પરમાણુ ક્રમાંક $26$ હોય,તો આ સંકીર્ણમાં મોનોડેન્ટેટ લિગાન્ડની સંખ્યા કેટલી હશે?

ધાતુ-લિગેન્ડ બંધ ............ પ્રકારનો હોય તો અસરકારક પરમાણ્વીય ક્રમાંક $(EAN)$ નિયમ લાગુ પડવાની શક્યતા ઓછી છે.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસીઝ રિડક્શનકર્તા (reducing agent) તરીકે વર્તી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo