નીચેનામાંથી કઈ પરિસ્થિતિ બરફના પીગળવામાં મદદ કરે છે?

  • A
    ઉચ્ચ દબાણ,તાપમાન $0 \ ^\circ C$ થી ઓછું
  • B
    ઉચ્ચ દબાણ,તાપમાન $0 \ ^\circ C$ થી વધુ
  • C
    ઓછું દબાણ,તાપમાન $0 \ ^\circ C$ થી વધુ
  • D
    ઓછું દબાણ,તાપમાન $0 \ ^\circ C$ થી ઓછું

Explore More

Similar Questions

પ્રક્રિયા $A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ માં નીપજનું પ્રમાણ કઈ પરિસ્થિતિમાં વધુ હશે?

$N_2 + 3H_2 \rightleftharpoons 2NH_3$ પ્રતિવર્તી પ્રક્રિયામાં,દબાણમાં વધારો શેને પ્રોત્સાહન આપશે?

વાયુરૂપ પ્રક્રિયા $A(g) + B(g) \rightleftharpoons 2C(g) + D(g) + Q$ કઈ પરિસ્થિતિમાં સૌથી વધુ અનુકૂળ છે?

$A_{2(g)} + 2B_{(g)} \rightleftharpoons C_{(g)} + Q \ kJ$ પ્રક્રિયામાં નીપજોનું પ્રમાણ ક્યારે વધારે મળશે?

$2SO_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2SO_{3(g)}; \Delta H = -45.0 \ kcal$ પ્રક્રિયામાં $SO_3$ ના નિર્માણ માટે નીચેનામાંથી શું અનુકૂળ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo