નીચેનામાંથી કયું સંયોજન ઓક્સિડેશન પામીને આઇસોપ્થેલિક એસિડ આપે છે?

  • A
    $p-$ઝાયલીન
  • B
    $m-$ઝાયલીન
  • C
    $o-$ઝાયલીન
  • D
    $m-$ક્રેસોલ

Explore More

Similar Questions

નાઈટ્રેશન એ એરોમેટિક ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે અને તેનો દર બેન્ઝીન વલયમાં પહેલેથી હાજર રહેલા સમૂહ પર આધાર રાખે છે. બેન્ઝીન અને ફિનોલમાંથી,કોનું નાઈટ્રેશન વધુ સરળતાથી થાય છે?

બે એરોમેટિક સંયોજનો $P$ અને $Q$ નીપજ $R$ આપે છે. ઉપરની પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકો $P, Q$ અને પ્રક્રિયક (reagent) કયા છે?

બેન્ઝીનનું ઇલેક્ટ્રોફિલિક વિસ્થાપન (electrophilic substitution) કયા વિવિધ તબક્કાઓ દ્વારા થાય છે?

બેન્ઝિનમાં માત્ર એક જ મોનો-વિસ્થાપિત નીપજ શા માટે શક્ય છે તે સમજાવો. તેની રચના અને નામનાં ઉદાહરણો આપો.

$o$-xylene માં $\sigma$ બંધોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo