નીચેનામાંથી કયા સંયોજનો પીળો રંગ આપતા નથી ?
$(NH_4)_3 [As (Mo_3O_{10})_4]$
$BaCrO_4$
$Zn_2[Fe(CN)_6]$
$K_3[Co(NO_2)_6]$
જ્યારે $Cu^{2+}$ આયનની $KI$ સાથે પ્રક્રિયા કરાય ત્યારે સફેદ અવક્ષેપ બને છે. આ પ્રકિયા રાસાયણિક સમીકરણ આપીને સમજાવો.
સંક્રાતિ તત્વો માટેે નીચેના પૈકી ક્યું વિધાન સુસંગત નથી
નીચેના આયનમાંથી કયું રંગહીન હશે તે જલીય દ્રાવણ કયું છે ?
નીચેના આયનોનો કયો સમૂહ રંગીન આયનો ધરાવે છે
$(1)\,Cu^{2+}$ $(2)\,Ti^{4+}$ $(3)\, Co^{2+}$ $(4)\,Fe^{4+}$
મિશ્રધાતુ બનાવવા માટે નીચેના કયા નિયમનું પાલન થવું જોઇએ