નીચેનામાંથી કયા સંયોજનની દ્રાવણ એન્થાલ્પી ધન હોય છે?

  • A
    $LiF$
  • B
    $LiCl$
  • C
    $LiBr$
  • D
    $LiI$

Explore More

Similar Questions

બીજા સમૂહમાં બેરીલીયમને મેગ્નેશિયમની ઉપર ગોઠવેલ છે. જ્યારે બેરીલીયમના ભૂકાને $MgCl_2$ ના દ્રાવણમાં ઉમેરવામાં આવે ત્યારે શું થશે?

સોડિયમ અને પોટેશિયમ સાથે પાણીની પ્રક્રિયા છે

નીચેનામાંથી કયો ધાતુ આયન ઘણા ઉત્સેચકોને સક્રિય કરે છે,ગ્લુકોઝના ઓક્સિડેશનમાં ભાગ લઈને $ATP$ ઉત્પન્ન કરે છે અને $Na^+$ સાથે મળીને ચેતા સંકેતોના પ્રસારણ માટે જવાબદાર છે?

કયો ધાતુ નાઈટ્રેટ ગરમ કરવા પર $NO_{2}$ વાયુ મુક્ત કરે છે?

જ્યારે સોડિયમને ભેજવાળી હવામાં સળગાવવામાં આવે છે,ત્યારે અંતિમ નીપજ શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo