નીચેનામાંથી કયો સંકીર્ણ પ્રકાશીય રીતે નિષ્ક્રિય છે?

  • A
    $[RhCl(CO)(PPh_3)(NH_3)]$
  • B
    $[Fe(C_2O_4)_3]^{3-}$
  • C
    $[Fe(en)_2Cl_2]$
  • D
    $[Pd(en)_2Cl_2]$

Explore More

Similar Questions

$Cis-trans$ સમઘટકતા કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

સંકીર્ણ સંયોજનોની જોડી $[Cr(H_2O)_6]Cl_3$ અને $[Cr(H_2O)_5Cl]Cl_2 \cdot H_2O$ એ શેનું ઉદાહરણ છે?

Difficult
View Solution

આપેલ સ્ક્વેર પ્લેનર (સમચોરસ સમતલીય) સંકીર્ણ માટે સાચું વિધાન પસંદ કરો.

નીચેના વિકલ્પોમાંથી તે વિકલ્પ પસંદ કરો જેમાં Set-$I$ ના દરેક સંકીર્ણ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે અને Set-$II$ ના બે સંકીર્ણો એકબીજાના આયનીકરણ સમઘટકો છે.
$[en = H_2N-CH_2-CH_2-NH_2]$

$[Pd(C_6H_5)_2(SCN)_2]$ અને $[Pd(C_6H_5)_2(NCS)_2]$ વચ્ચે જોવા મળતા સમઘટકતાનો પ્રકાર કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo