$2 \mu F$ ના $7$ સમાન કેપેસિટરના નીચેનામાંથી કયા સંયોજનથી $\frac{10}{11} \mu F$ નું પરિણામી કેપેસિટન્સ મળે છે?

  • A
    $1$ સમાંતર અને $3$ શ્રેણીમાં
  • B
    $2$ સમાંતર અને $2$ શ્રેણીમાં
  • C
    $3$ સમાંતર અને $4$ શ્રેણીમાં
  • D
    $4$ સમાંતર અને $5$ શ્રેણીમાં

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવેલ કેપેસિટરોના સંયોજનમાં બિંદુઓ $P$ અને $Q$ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું છે ($\mu F$ માં)?

ત્રણ કેપેસિટર $1\,\mu F$,$2\,\mu F$ અને $4\,\mu F$ ને $10\,V$ ના સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. વચ્ચેના કેપેસિટરની પ્લેટો પરનો વિદ્યુતભાર કેટલો હશે?

$2C$ અને $C$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરનું સમાંતર જોડાણ $5 \text{ V}$ ની બેટરી સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે તેઓ સંપૂર્ણપણે ચાર્જ થાય છે,ત્યારે તેમાં સંગ્રહિત વિદ્યુતભાર અને ઉર્જા અનુક્રમે $Q_1, Q_2$ અને $E_1, E_2$ છે. તો $\text{J/C}$ માં $\frac{E_1-E_2}{Q_1-Q_2}$ નું મૂલ્ય કેટલું થાય? (કેપેસિટન્સ ફેરાડમાં,વિદ્યુતભાર કુલંબમાં અને ઉર્જા $\text{J}$ માં છે)

$2 \mu F$ અને $4 \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટર શ્રેણીમાં જોડાયેલા છે. આ સંયોજનને $10 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. કેપેસિટર દ્વારા સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર . . . . . . હશે.

આપેલ પરિપથમાં,$4\, \mu F$ કેપેસિટર પરનો વિદ્યુતભાર.....$\mu C$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo