નીચેનામાંથી કયા રસાયણોનો ઉપયોગ મિથાઈલ આઈસોસાયનેટ બનાવવા માટે થાય છે,જેના કારણે $Bhopal$ $Tragedy$ (ભોપાલ ગેસ દુર્ઘટના) થઈ હતી?
$(i)$ $Methylamine$
$(ii)$ $Phosgene$
$(iii)$ $Phosphine$
$(iv)$ $Dimethylamine$

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(iii)$ અને $(iv)$
  • C
    $(i)$ અને $(ii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

એમાઈડ સાથે હાઈપોબ્રોમાઈટની પ્રક્રિયામાં,કાર્બોનિલ કાર્બન કયા સ્વરૂપે દૂર થાય છે:

નીચેનામાંથી કયું એમાઈન સૌથી પ્રબળ બેઈઝ તરીકે વર્તે છે?

નીચેનામાંથી કયું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

$C_8H_9NO$ ના નીચેનામાંથી કયા આઇસોમર સૌથી નિર્બળ બેઇઝ છે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં $Y$ ને ઓળખો:
$CH_3-CH(CH_3)-CH_2-CONH_2$ $\xrightarrow{KOBr(aq)} X$ $\xrightarrow{NaNO_2/HCl(aq)} Y$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo