વંદાના સંદર્ભમાં નીચેનામાંથી કયું લક્ષણ ખોટું છે?

  • A
    મધ્યઆંત્ર અને પશ્ચાંત્રના જોડાણ પર જઠરીય અંધાંત્ર (gastric caeca) નું વલય હાજર હોય છે.
  • B
    હાયપોફેરિંક્સ મુખાગો દ્વારા ઘેરાયેલી ગુહામાં આવેલું હોય છે.
  • C
    માદામાં,$7^{\text{th}}-9^{\text{th}}$ ઉરોસ્થિ (sterna) મળીને જનન કોથળી બનાવે છે.
  • D
    $10^{\text{th}}$ ઉદરીય ખંડ બંને જાતિઓમાં એક જોડ ગુદા સૂત્ર (anal cerci) ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્રાણી સંયુક્ત આંખો ધરાવે છે?

જાતિય દ્વિરૂપતા .....માં જોવા મળે છે.

વંદો એ ...... છે.

વંદામાં માથું બધી દિશાઓમાં ફરી શકે છે કારણ કે:

માદા વંદામાં,કયું ખંડ હોડી આકારનું હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo