જ્યારે અયસ્કને કેલ્સિનેશન માટે ગરમ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કયો ફેરફાર જોવા મળતો નથી?

  • A
    $PbSO_4 \rightarrow PbO$
  • B
    $PbCO_3 \rightarrow PbO$
  • C
    $PbS \rightarrow PbSO_4$
  • D
    $Fe_2O_3 \cdot 3H_2O \rightarrow Fe_2O_3$

Explore More

Similar Questions

હિમેટાઇટમાંથી આયર્ન મેળવવાની પ્રક્રિયામાં લાઇમસ્ટોન (ચૂનાનો પથ્થર) કઈ રીતે વર્તે છે?

ધાતુકર્મવિધિમાં કેલ્સિનેશન ......... માટે વપરાય છે.

ધાતુકર્મવિધિમાં કેલ્સિનેશન ...... માટે વપરાય છે.

ભૂંજન (Roasting) પ્રક્રિયા અંગે સાચો કોડ પસંદ કરો.
$I$. આ ઓક્સાઇડ મેળવવા માટે અયસ્કને હવામાં ગરમ કરવાની પ્રક્રિયા છે.
$II$. આ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.
$III$. તેનો ઉપયોગ જળયુક્ત ઓક્સાઇડ અને ઓક્સિસાલ્ટ અયસ્ક માટે થાય છે.
$IV$. તેનો ઉપયોગ અયસ્કના સંકેન્દ્રણ પછી થાય છે.

સલ્ફાઈડ અયસ્કને શેકવાથી (roasting) વાયુ $X$ મળે છે. $X$ એ સક્રિય ચારકોલની હાજરીમાં $Cl_{2}$ સાથે પ્રક્રિયા કરીને $Y$ આપે છે. $Y$ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo