દ્રાવ્યોના સ્થળાંતર (translocation) દરમિયાન નીચેનામાંથી કયા કોષોનો અભ્યાસ કરવામાં આવે છે?

  • A
    ચાલની નલિકા કોષો (Sieve tube cells)
  • B
    સાથી કોષો (Companion cells)
  • C
    ફ્લોએમ તંતુ (Phloem fibre)
  • D
    ઝાયલેમ તંતુ (Xylem fibre)

Explore More

Similar Questions

વનસ્પતિમાં દ્રાવ્યોના સ્થળાંતર (Translocation) વિશે સમજૂતી આપો.

દ્રાવ્યનું સ્થળાંતર એ

જીર્ણ થતા પર્ણોમાંથી વનસ્પતિના વૃદ્ધિ પામતા ભાગો તરફ પુનઃસ્થળાંતરિત (remobilized) થઈ શકતા અને ન થઈ શકતા ખનીજ તત્વોને ઓળખો.
પુનઃસ્થળાંતરિતપુનઃસ્થળાંતરિત ન થઈ શકે
$A$$P, S, N, K$$Ca$
$B$$Ca$$P, S, N, K$
$C$$P, S, Ca, K$$N$
$D$$N$$P, S, Ca, K$

નીચેની વ્યાખ્યાઓ / સમજૂતી આપો:
$(1)$ ગતિશીલ તત્વો (Mobilised elements)
$(2)$ અગતિશીલ તત્વો (Immobilised elements)

વનસ્પતિઓમાં નીચેનામાંથી કયું તત્વ પુનઃસ્થાનાંતરિત (remobilised) થતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo