નીચેનામાંથી કયો કેટાયન તટસ્થ માધ્યમમાં $H_2S$ સાથે અવક્ષેપ આપતો નથી?

  • A
    $Fe^{3+}$
  • B
    $Cu^{2+}$
  • C
    $Bi^{3+}$
  • D
    $Ag^{+}$

Explore More

Similar Questions

$Co(NO_3)_2$ ના સાંદ્ર દ્રાવણને $50\%$ એસિટિક એસિડમાં $NaNO_2$ ના સાંદ્ર દ્રાવણ સાથે મિશ્ર કરીને એક દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણમાં ધાતુ $M$ ધરાવતા ક્ષારનું દ્રાવણ ઉમેરતા પીળા રંગના અવક્ષેપ મળે છે. ધાતુ $M$ કઈ છે?

એક દ્રાવણમાં $Cl^{-}$,$I^{-}$ અને $SO_{4}^{2-}$ આયનો રહેલા છે. જ્યારે આ દ્રાવણમાં નીચેનામાંથી કયો આયન ઉમેરવામાં આવે ત્યારે તે ઉપરના તમામનું અવક્ષેપન કરી શકે છે?

જ્યારે $H_2S$ વાયુને તેના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે નીચેનામાંથી કોણ કાળો અવક્ષેપ આપે છે?

એક જલીય દ્રાવણમાં $Hg_2^{2+}$,$Hg^{2+}$,$Pb^{2+}$,અને $Cd^{2+}$ આયનો છે. મંદ $HCl$ $(6 \ N)$ ઉમેરતા નીચેનામાંથી કોનું અવક્ષેપન થાય છે?

ક્ષાર $X$ નું જલીય દ્રાવણ $CNS^{-}$ સાથે પ્રક્રિયા કરવાથી લોહી જેવું લાલ અને $K_4[Fe(CN)_6]$ સાથે પ્રક્રિયા કરવાથી વાદળી રંગ આપે છે. $X$ ક્રોમિલ ક્લોરાઈડ કસોટી પણ આપે છે. તો ક્ષાર $X$ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo