નીચેનામાંથી કોણ $OH^{-}$ આયનો આપી શકે છે?

  • A
    $H_2O$
  • B
    $H_3O^{+}$
  • C
    $H_2$
  • D
    $HCl$

Explore More

Similar Questions

ફોસ્ફોરિક એસિડ ત્રણ તબક્કામાં આયનીકરણ પામે છે,જેના આયનીકરણ અચળાંકના મૂલ્યો અનુક્રમે $K_{a_1}, K_{a_2}$ અને $K_{a_3}$ છે,જ્યારે $K$ એ કુલ આયનીકરણ અચળાંક છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$A.$ $\log K = \log K_{a_1} + \log K_{a_2} + \log K_{a_3}$
$B.$ $H_3PO_4$ એ $H_2PO_4^{-}$ અને $HPO_4^{2-}$ કરતા વધુ પ્રબળ એસિડ છે
$C.$ $K_{a_1} > K_{a_2} > K_{a_3}$
$D.$ $K_{a_1} = \frac{K_{a_3} + K_{a_2}}{2}$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો

એવી સ્પીસીઝ ઓળખો જે બ્રોન્સ્ટેડ એસિડ નથી પરંતુ લુઈસ એસિડ છે.

Bronsted એસિડ $H_{2}O$ અને $HF$ માટે સંયુગ્મી બેઇઝ (conjugate base) કયા છે?

નીચેની પ્રક્રિયામાં સંયુગ્મી એસિડ-બેઇઝની જોડી ઓળખો.
$H_2O + HCl \rightarrow H_3O^{+} + Cl^{-}$

$H_3O^{+}$ નો સંયુગ્મી બેઇઝ (conjugate base) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo