ઓસ્ટવાલ્ડ-વોકર ડાયનેમિક પદ્ધતિ દ્વારા નીચેનામાંથી શું માપી શકાય છે?

  • A
    બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો
  • B
    બાષ્પ દબાણમાં ઘટાડો
  • C
    દ્રાવકનું બાષ્પ દબાણ
  • D
    ઉપરોક્ત તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે?

$300 \ K$ તાપમાને,ટોલ્યુઈન અને બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $3.63 \ kPa$ અને $9.7 \ kPa$ છે. $0.4$ મોલ અંશ ટોલ્યુઈન ધરાવતા દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પનું સંઘટન શું હશે? (ધારો કે દ્રાવણ આદર્શ છે)

બે ઘટકો $A$ અને $B$ માટે,$P_A^0 : P_B^0 = 1:2$ અને $X_A : X_B = 1:2$ છે. તો બાષ્પ કલામાં $A$ નો મોલ-અંશ કેટલો થાય?

$300 \, K$ તાપમાને પાણીનું બાષ્પ દબાણ $12.3 \, kPa$ છે. તેમાં રહેલા અબાષ્પશીલ દ્રાવ્યના $1 \, molal$ દ્રાવણનું બાષ્પ દબાણ ગણો.

$1 \ mol$ અબાષ્પશીલ દ્રાવ્યને $4 \ mol$ દ્રાવકમાં ઓગાળતા બનતા દ્રાવણનું બાષ્પદબાણ $24.0 \ kPa$ હોય,તો શુદ્ધ દ્રાવકનું બાષ્પદબાણ $kPa$ માં કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo