નીચેનામાંથી કયા સજીવો $Osteichthyes$ (અસ્થિમત્સ્ય) વર્ગમાં આવે છે?
$a$. સી અર્ચિન
$b$. સી-હોર્સ (દરિયાઈ ઘોડો)
$c$. ફ્લાઈંગ ફિશ (ઉડતી માછલી)
$d$. સો-ફિશ (કરવત માછલી)
$e$. ડોગફિશ

  • A
    $b$ અને $c$
  • B
    $a, b$ અને $e$
  • C
    $b$ અને $e$
  • D
    $a, d$ અને $e$

Explore More

Similar Questions

અસ્થિમત્સ્યો (Bony fishes) છે

માછલીમાં વાયુ કોથળી (Air bladder) શેમાં મદદ કરે છે?

કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય $(Osteichthyes)$ કે કાસ્થિમત્સ્ય $(Chondrichthyes)$ તરીકે ઓળખી શકાય છે?

નીચેનામાંથી કયું પ્રાણી અસમતાપી (ઠંડા રુધિરવાળું) છે?

નીચેનામાંથી કયો સજીવ મીઠા પાણીમાં વસે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo