નીચેનામાંથી કયું એરોમેટિક સંયોજન સલ્ફોનેશન પ્રક્રિયા ખૂબ જ સરળતાથી આપે છે?

  • A
    ક્લોરોબેન્ઝીન
  • B
    નાઈટ્રોબેન્ઝીન
  • C
    ટોલ્યુઈન
  • D
    બેન્ઝીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન એરોમેટિક છે?

Difficult
View Solution

બેન્ઝિનની નાઈટ્રેશન પ્રક્રિયા વિશે લખો.

બેન્ઝિનના નાઇટ્રેશન માટે સાંદ્ર $HNO_3$ અને સાંદ્ર $H_2SO_4$ ના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે,જેમાં નાઇટ્રેટિંગ મિશ્રણમાં નાઇટ્રિક એસિડ કઈ રીતે વર્તે છે?

ઇલેક્ટ્રોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયા માટે પ્રતિક્રિયાશીલતાનો સાચો ક્રમ કયો છે:

એરોમેટિક વલયના ક્લોરિનેશન દરમિયાન કઈ સ્પીસીઝ (ઘટક) ઉત્પન્ન થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo