પ્રકાશના પ્રાથમિક રંગો નીચેનામાંથી કયા છે?

  • A
    પીળો,લીલો અને મરૂન
  • B
    મરૂન,પીળો અને મોરપીંછ (Cyan)
  • C
    વાદળી,લીલો અને લાલ
  • D
    લાલ,લીલો અને પીળો

Explore More

Similar Questions

એક વ્યક્તિ $2\, m$ થી વધુ દૂર રાખેલી વસ્તુઓને સ્પષ્ટપણે જોઈ શકતી નથી. આ ખામીને સુધારવા માટે કેટલા પાવરના લેન્સનો ઉપયોગ કરવો જોઈએ?

સૂર્યમાંથી આવતો પ્રકાશ સફેદ પ્રકાશ છે અને તેમાં સાત રંગો હોય છે.

નીચેનામાંથી કયા રંગો પ્રાથમિક રંગો છે?

પ્રકાશના પ્રકીર્ણનની મદદથી,સૂર્યોદય/સૂર્યાસ્ત અને બપોરના સમયે સૂર્યના રંગોમાં જોવા મળતા તફાવતનું કારણ સમજાવો.

અંધબિંદુ (Blind spot) એટલે શું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo