નીચેનામાંથી કયા રેડોક્ષ ફેરફારો છે?
$(i)$ $XeF_2$ નું જળવિભાજન
$(ii)$ $Ag_2CO_3$ નું ઉષ્મીય વિઘટન
$(iii)$ $Al$ ની $NaOH$ સાથેની પ્રક્રિયા
$(iv)$ $PCl_5$ નું જળવિભાજન
$(v)$ $NaCl$ ની સાંદ્ર $H_2SO_4$ સાથેની પ્રક્રિયા
સાચા વિકલ્પો છે:

  • A
    $(i), (ii), (iv)$
  • B
    $(ii), (iv), (v)$
  • C
    $(i), (iii), (v)$
  • D
    $(i), (ii), (iii)$

Explore More

Similar Questions

જ્યારે $10 \, mL$ $KMnO_{4}$ ના જલીય દ્રાવણનું એસિડિક માધ્યમમાં ટાઇટ્રેશન કરવામાં આવ્યું,ત્યારે રંગ દૂર કરવા માટે $0.1 \, M$ ફેરસ સલ્ફેટના સમાન કદના દ્રાવણની જરૂર પડી. $KMnO_{4}$ ની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં $...... \times 10^{-2}$ છે. (નજીકનો પૂર્ણાંક)
[પરમાણ્વીય દળ $K=39, Mn=55, O=16$]

આપેલ પ્રક્રિયાના પ્રકાર પરથી $A, B, C, D$ નક્કી કરો.
$Ba(OH)_2 + CO_2 \longrightarrow BaCO_3 \downarrow + H_2O$

સંયોજનોની કઈ જોડી એકસાથે અસ્તિત્વ ધરાવી શકે છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

નીચે બે વિધાનો આપેલા છે.
વિધાન-$I$: પોટેશિયમ ક્લોરેટના વિઘટનમાં,$Cl$ નું રિડક્શન થાય છે.
વિધાન-$II$: $Na_2O$ બનાવવા માટે $Na$ ની $O_2$ સાથેની પ્રક્રિયા એ રેડોક્સ પ્રક્રિયા છે.
સાચો જવાબ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo