નીચેનામાંથી કયા આયનીય સંયોજનો નથી?
$(i)$ $KCl$
$(ii)$ $HCl$
$(iii)$ $CCl_4$
$(iv)$ $NaCl$

  • A
    $(ii)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(ii)$
  • C
    $(iii)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(iii)$

Explore More

Similar Questions

વાતભઠ્ઠી (blast furnace) માં પીગળેલા લોખંડનું ઓક્સિડેશન થતું કોણ અટકાવે છે?

ગેલ્વેનાઇઝેશન એ લોખંડને કાટ લાગવાથી બચાવવા માટેની એક પદ્ધતિ છે,જેમાં તેના પર શેનું પાતળું પડ ચડાવવામાં આવે છે?

કઈ ધાતુના ખૂબ જ પાતળા વરખ બનાવી શકાય છે?

નીચેના વિધાન માટે ખરું કે ખોટું લખો:
ચાંદી અને સોનું ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રતિક્રિયા આપે છે.

ખૂબ જ નીચું ગલનબિંદુ ધરાવતી બે ધાતુઓના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo