સેન્ડમેયર પ્રક્રિયામાં નીચેનામાંથી કયા મધ્યવર્તીઓ છે?
$(i)$ $C_6H_5N^{+} \equiv NCl^{-}$
$(ii)$ $C_6H_5N^{+} \equiv N$
$(iii)$ $\overset{\centerdot }{C}_6H_5$
$(iv)$ $C_6H_5Cl$

  • A
    $(ii)$ અને $(iii)$
  • B
    $(i)$ અને $(iv)$
  • C
    $(ii)$ અને $(iv)$
  • D
    $(i)$ અને $(ii)$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવતું નથી?

એનીલિનમાંથી ક્લોરોબેન્ઝિન બનાવવા માટે કયો પ્રક્રિયક સૌથી વધુ અનુકૂળ છે?

$C_7H_8$ આણ્વીય સૂત્ર ધરાવતા સંયોજન $A$ ની પ્રક્રિયા $FeCl_3$ ની હાજરીમાં $Cl_2$ સાથે કરવામાં આવે ત્યારે બનતા સંયોજનોના બંધારણો અને નામ લખો.

ટોલ્યુઈનનું નાઈટ્રેશન કર્યા બાદ $Sn + HCl$ વડે રિડક્શન કરવામાં આવે છે. મળતી નીપજનું ડાયેઝોટાઈઝેશન કરી તેને $Cu_2Br_2 + HBr$ સાથે ગરમ કરવામાં આવે છે. અંતિમ નીપજ કઈ હશે?

Difficult
View Solution

એમાઈન સંયોજનોમાંથી હેલોએરીન્સની બનાવટ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo