નીચેનામાંથી કયું તેમના વર્ગીકરણના સંદર્ભમાં યોગ્ય રીતે જોડાયેલું છે?

  • A
    $Nereis$,કરોળિયો,વીંછી - $Insecta$
  • B
    ઘરમાખી,પતંગિયું,$Culex$ - $Insecta$
  • C
    સી-હોર્સ,સી-અર્ચિન,સી-પેન,સી-કકુંબર - $Echinodermata$
  • D
    ફ્લાઈંગ ફિશ,$Ichthyophis$,વ્હેલ - $Pisces$ (માછલી)

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પ્રાણીઓનો સમૂહ એક જ સમુદાય (Phylum) માં આવે છે?

$X$ અને $Y$ માટે સાચી જોડી પસંદ કરો:
કૉલમ $X$કૉલમ $Y$
$(1)$ હરિતપિંડ$(P)$ મૃદુકાય
$(2)$ પાચક ગ્રંથિઓયુક્ત પાચનમાર્ગ$(Q)$ સંધીપાદ
$(3)$ સીધી કે ગૂંચળામય પાચનનળી$(R)$ સામીમેરુદંડી
$(4)$ સીધો કે $U$-આકારનો પાચનમાર્ગ$(S)$ શૂળત્વચી

અળસિયું, જળો અને કાનખજૂરામાં સામાન્ય લક્ષણ કયું છે?

અમીબામાં જોવા મળતા કૂટપગ નીચેનામાંથી કોની સાથે સમાનતા (કાર્યાત્મક સદ્રશ્યતા) ધરાવે છે?

$Trypanosoma$ $gambiense$ નો ચેપી તબક્કો કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo