નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?

  • A

    મોટો ડેમ અને અનામત જળ પુરવઠો

  • B

    તળાવ અને નહેરો

  • C

    માછલીઓ ટાંકીઓ અને મછલીઘર

  • D

    ઉપરના બધા

Similar Questions

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?

નિવસનતંત્ર એટલે ......

પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?

નીચે આપેલ કઈ કક્ષા કદની દ્રષ્ટિએ સંકાલ્પનિક છે ?

આપેલ રચનામાંથી સંગત રચનાને અલગ તારવો.