નીચેનામાંથી કયા અંગો કાર્યસદ્રશ (analogous) અંગો નથી?

  • A
    માછલીના મીનપક્ષો અને વ્હેલના ફલિપર્સ
  • B
    મધમાખીનો ડંખ અને વીંછીનો ડંખ
  • C
    બોગનવેલના કાંટા અને કુકરબીટાના પ્રકાંડ સૂત્રો
  • D
    કીટકની પાંખો અને પક્ષીની પાંખો

Explore More

Similar Questions

જૈવિક ઉત્ક્રાંતિના કેટલાક મહત્વપૂર્ણ પુરાવાઓ કયા છે?

પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ (અગ્ર ઉપાંગો) એ . . . . . . નું ઉદાહરણ છે.

ચામાચીડિયા, તીડ અને કબૂતરની પાંખો એ શેનું ઉદાહરણ છે?

'વ્યક્તિગત વિકાસ એ જાતિવિકાસનું પુનરાવર્તન કરે છે' (Ontogeny repeats phylogeny) - આ વિધાન માટેનું વૈજ્ઞાનિક કારણ આપો.

............. ની હાજરી એ જૈવિક ઉત્ક્રાંતિની તરફેણમાં એક મહત્વપૂર્ણ પુરાવો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo