નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ છે?

  • A
    $0.1 \ M \ KNO_3$
  • B
    $0.1 \ M \ \text{Urea}$
  • C
    $0.1 \ M \ K_4[Fe(CN)_6]$
  • D
    $0.1 \ M \ NH_4NO_3$

Explore More

Similar Questions

$0.01 \ m \ KCl$ અને $0.01 \ m \ BaCl_2$ (પ્રબળ વિદ્યુત વિભાજ્યો) ના જલીય દ્રાવણો પૈકી $KCl$ ના દ્રાવણનું ઠારબિંદુ $-2^{\circ}C$ છે,તો $BaCl_2$ ના દ્રાવણનું ઠારબિંદુ ..... $^{\circ}C$ થાય.

Difficult
View Solution

જો $BaCl_2$ જલીય દ્રાવણમાં $80 \%$ જેટલું આયનીકરણ પામે,તો વોન્ટ હોફ અવયવ (van't Hoff factor) નું મૂલ્ય કેટલું થાય?

નીચેનામાંથી કયા જલીય દ્રાવણનું ઉત્કલનબિંદુ સૌથી વધુ હોવું જોઈએ?

$27^\circ C$ તાપમાને $17.4\% \text{ (દળ/કદ) } K_2SO_4$ નું દ્રાવણ $27^\circ C$ તાપમાને $5.85\% \text{ (દળ/કદ) } NaCl$ ના દ્રાવણ સાથે આઈસોટોનિક છે. જો $NaCl$ નું $100\%$ આયનીકરણ થતું હોય,તો જલીય દ્રાવણમાં $K_2SO_4$ નું આયનીકરણ $\%$ કેટલું હશે? [પરમાણ્વીય ભાર: $K = 39, Na = 23, S = 32, O = 16, Cl = 35.5$]

Difficult
View Solution

$2.0 \, m \, CH_3COOH$ નું બેન્ઝિનમાં $100 \%$ ડાઇમરાઇઝેશન થાય છે. તો તે નીચેનામાંથી કોની સાથે સમઅભિસારી (isotonic) હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo