આપેલામાંથી કયો વાહક એક સક્રિય $ADA\, C -DNA$ નેલસીકા કણોમાં દાખલ કરવામાં માટે ઉપયોગી છે?

  • A

    રિટ્રોવાઈરસ વાહક

  • B

    બેક્ટરિયોફેઝ

  • C

    $TMV$ વાહક

  • D

    મચ્છર

Similar Questions

એન્ટિજન અને એન્ટિબોડી સમજાવો. તેમના પર આધારિત કોઈ પણ બે રોગ ઓળખનાર તક્નીકનું નામ આપો.

કૅલસ અને સસ્પેન્શન સંવર્ધનના પ્રયોજનમાં કોનો સમાવેશ કરાયો નથી?

કયું જાડકું સાચું નથી.

$nif$ જનીન શેની સાથે સંકળાયેલ છે ?

પ્રથમ સફળ ક્લોન પ્રાણીઓ જેને સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ મળી હતી.

  • [AIPMT 2000]