નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    આઈસોઈલેક્ટ્રિક બિંદુએ એમિનો એસિડ ઝ્વિટર આયન તરીકે અસ્તિત્વ ધરાવે છે.
  • B
    જ્યારે $pH > pI$ હોય ત્યારે એમિનો એસિડ વિદ્યુત ક્ષેત્રમાં એનોડ તરફ ગતિ કરે છે.
  • C
    પ્રોટીનનું પ્રાથમિક,દ્વિતીયક અને તૃતીયક બંધારણ ગરમ કરવાથી વિકૃત (denatured) થાય છે.
  • D
    એલેનાઈન એ પ્રથમ $\alpha$-એમિનો એસિડ છે જે પ્રકાશીય સક્રિય છે.

Explore More

Similar Questions

$\alpha$-એમિનો એસિડનું સામાન્ય બંધારણીય સૂત્ર $NH_2-CH(R)-COOH$ છે. ટ્રિપ્ટોફેન $(X)$ અને હિસ્ટિડિન $(Y)$ માં $R$ સમૂહ અનુક્રમે કયા છે?

પ્રોટીનનું આણ્વીય વજન કેટલું હોય છે?

પ્રોટીનનું દ્વિતીયક બંધારણ શેનું બનેલું છે?

એમિનો એસિડ પર નોંધ લખો.

આપેલ એમિનો એસિડ માટે આઈસો-ઈલેક્ટ્રિક પોઈન્ટ $(pI)$ શોધો.
$CH_3-CH(NH_3^+)-CO_2H, \ pK_a = 2.2, \ pK_b = 4.4$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo