નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    લિથિયમ અને મેગ્નેશિયમ વિકર્ણ સંબંધ દર્શાવે છે.
  • B
    સમૂહ $1, 2, 13, 14, 15, 16$ અને $17$ ના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે.
  • C
    $5$ માં આવર્તમાં,$5s, 4d, 5p$ સબશેલ્સ ભરાય છે.
  • D
    $f$-બ્લોક તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના $(n - 2)f^{1-14} (n - 1)d^{0-1} ns^2$ છે.

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકમાં $He$ અને $H$ ના સ્થાન વિશે ચર્ચા કરો.

Difficult
View Solution

તત્વ $(P)$ ની નીચેની ઇલેક્ટ્રોનિક રચના ધ્યાનમાં લો: $[Xe] 4f^{14} 5d^1 6s^2$. તો,તત્વ $P$ વિશેનું સાચું વિધાન કયું છે?

Difficult
View Solution

આવર્ત કોષ્ટકમાં નીચેનામાંથી કયું તત્વ પ્રતિનિધિ તત્વોના સમૂહમાં આવે છે?

જો એક કક્ષક $3$ $e^-$ સમાવી શકે,તો આવર્ત કોષ્ટકમાં કુલ સમૂહોની સંખ્યા કેટલી હોત?

$n = 3$ હોય ત્યારે $ns^2 np^4$ ઇલેક્ટ્રોનીય રચના ધરાવતા તત્વનું આવર્તકોષ્ટકમાં સ્થાન શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo