નીચેનામાંથી કયું સાચી મુખ્ય નીપજ દર્શાવતું નથી?

  • A
    $Me_3C-Cl \xrightarrow[Dry-ether]{Na} CH_2=C(CH_3)-CH_3 + CH_3-CH(CH_3)-CH_3$
  • B
    $CH_3COONa(aq.) \xrightarrow{Electrolysis} CH_3-CH_3$
  • C
    $(CH_3)_3CCOONa(aq.) \xrightarrow{Electrolysis} CH_2=C(CH_3)-CH_3 + CH_4$
  • D
    $CH_3-Cl \xrightarrow[Dry-ether]{Na} CH_3-CH_3$

Explore More

Similar Questions

$C_5H_{10}$ અણુસૂત્ર ધરાવતા સાયક્લોઆલ્કેનની સંખ્યા કેટલી છે?

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન-$I$ : $2-$મિથાઈલબ્યુટેનનું $KMnO_4$ સાથે ઓક્સિડેશન કરવાથી $2-$મિથાઈલબ્યુટેન$-2-$ઓલ મળે છે.
વિધાન-$II$ : $n-$આલ્કેનનું $KMnO_4$ વડે સરળતાથી અનુરૂપ આલ્કોહોલમાં ઓક્સિડેશન કરી શકાય છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

$CH_4$ ના મુક્ત મુલક ક્લોરિનેશન માટે પ્રારંભિક તબક્કા $(X)$ અને સમાપ્તિ તબક્કા $(Y)$ નીચેનામાંથી ઓળખો:
$a) \dot{C}H_3 + \dot{Cl} \rightarrow CH_3-Cl$
$b) \dot{Cl} + \dot{Cl} \rightarrow Cl_2$
$c) \dot{C}H_3 + Cl_2 \rightarrow CH_3-Cl + \dot{Cl}$
$d) Cl_2 \rightarrow 2\dot{Cl}$
$e) CH_4 + \dot{Cl} \rightarrow \dot{C}H_3 + HCl$
$f) \dot{C}H_3 + \dot{C}H_3 \rightarrow CH_3-CH_3$

$(i)$ ઈથેનના બ્રોમિનેશન માટેની પ્રક્રિયા આપો.
$(ii)$ શું આ પ્રક્રિયા શુદ્ધ બ્રોમોઈથેન મેળવવા માટે યોગ્ય છે? શા માટે?
$(iii)$ પ્રક્રિયાની ક્રિયાવિધિનું નામ અને પ્રક્રિયામાં થતા તબક્કાઓના નામ આપો.
$(iv)$ પ્રથમ તબક્કા માટે પ્રક્રિયા આપો.
$(v)$ પ્રથમ તબક્કામાં કેવા પ્રકારનું બંધ વિભાજન થાય છે?

$CH_3-CH_2-CH_2-CH_3 \xrightarrow[\Delta]{AlCl_3} CH_3-CH(CH_3)-CH_3$
ઉપરની પ્રક્રિયા એ શેનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo