કઈ ધાતુનું વિશુદ્ધિકરણ પ્રવાહિકરણ (Liquation) પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે?

  • A
    ઍલ્યુમિનિયમ
  • B
    કૉપર
  • C
    ટિન
  • D
    લોખંડ

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
આયનીય સંયોજનનું પાણીમાં બનાવેલું દ્રાવણ આયનો ધરાવે છે,જેમાંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે તે વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરે છે.

પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં મળી આવતી ધાતુઓ પૈકી કઈ ધાતુ દ્વિતીય સ્થાન ધરાવે છે?

જ્યારે નીચેની પ્રક્રિયાઓ થાય ત્યારે શું થાય છે:
$(i)$ કેલ્શિયમનો ટુકડો પાણીમાં નાખવામાં આવે.
$(ii)$ સોડિયમને હવામાં ખુલ્લું રાખવામાં આવે.
$(iii)$ લોખંડની ખીલીને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડૂબાડવામાં આવે.
$(iv)$ પોટેશિયમને ઠંડા પાણીમાં નાખવામાં આવે.
$(v)$ કાર્બન ડાયોક્સાઇડને ઊંચા દબાણે પાણીમાં દબાવવામાં આવે.
ઉપરોક્ત તમામ પ્રક્રિયાઓ માટે રાસાયણિક સમીકરણો આપો અને તેને સંતુલિત કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ ધાતુ સૌથી વધુ સક્રિય છે?

સલ્ફાઈડ યુક્ત કાચી ધાતુને હવાની હાજરીમાં ગરમ કરીને તેને ઓક્સાઈડમાં ફેરવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo