લઘુદ્રષ્ટિની ખામી (માયોપિયા) નું નિવારણ કયા લેન્સ દ્વારા થઈ શકે છે?

  • A
    અંતર્ગોળ
  • B
    બહિર્ગોળ
  • C
    બાયફોકલ
  • D
    ઝૂમ

Explore More

Similar Questions

આંખનું નજીકનું બિંદુ (near point) એટલે શું?

ગુરુદષ્ટિ (દૂરદ્રષ્ટિ) ની ખામીનું નિવારણ કયા લેન્સ દ્વારા થઈ શકે છે?

લઘુદ્રષ્ટિની ખામી (near-sightedness) નું બીજું નામ શું છે?

બાયોફોકલ (દ્વિ-કેન્દ્રી) લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ એમ બંને લેન્સનો સમાવેશ થાય છે. બાયોફોકલ લેન્સની જરૂરિયાત એવી વ્યક્તિને પડે છે જે $.............$ થી પીડાતી હોય.
$P$ - લઘુદ્રષ્ટિની ખામી (Myopia)
$Q$ - ગુરુદ્રષ્ટિની ખામી (Hypermetropia)
$R$ - પ્રેસબાયોપિયા (Presbyopia)

આંખના લેન્સની જાડાઈમાં ફેરફાર કરીને તેની કેન્દ્રલંબાઈ બદલવાનું કાર્ય કોણ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo