નીચેનામાંથી કયું લક્ષણ કીટક માટે ખોટું છે?

  • A
    શીર્ષીકરણ અને સાંધા વગરના ઉપાંગો
  • B
    કાઈટીનયુક્ત બાહ્યકંકાલ અને પાંખો
  • C
    શીર્ષીકરણ અને સંપૂર્ણ કાયાંતરણ
  • D
    સુવિકસિત સંવેદી અંગો અને રુધિરગુહા (haemocoel)

Explore More

Similar Questions

વર્ગીકરણની દ્રષ્ટિએ,નીચેનામાંથી કયો સમૂહ સંધિપાદ (Arthropoda) સમુદાયમાં આવે છે?

નીચેનામાંથી કયું એક જીવંત અશ્મિ (living fossil) છે?

કરચલા અને ઝીંગા એ કયા વર્ગના સજીવો છે?

$Nauplius$ ડિંભ નીચેનામાંથી કયા સમૂહ સાથે સંબંધિત છે?

આ સમુદાયના પ્રાણીઓ નિર્મોચન (moulting) ની ક્રિયા કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo