પ્રકાશસંશ્લેષણમાં મુક્ત થતો $O_2$ પાણીમાંથી આવે છે તે દર્શાવતો પુરાવો કયો છે?

  • A
    $H_2O$ તરીકે આપવામાં આવેલ આઈસોટોપિક $O_2$ પ્રકાશસંશ્લેષણમાં મુક્ત થતા $O_2$ માં જોવા મળે છે.
  • B
    જો પોટેશિયમ ફેરોસાયનાઈડ અથવા અન્ય કોઈ રિડક્શન કર્તા આપવામાં આવે તો પાણીમાં રહેલ અલગ કરેલ હરિતકણ $O_2$ મુક્ત કરે છે.
  • C
    પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયા કાર્બોદિત બનાવવા માટે $H_2S$ અને $CO_2$ નો ઉપયોગ કરે છે.
  • D
    ઉપરોક્ત તમામ.

Explore More

Similar Questions

ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓમાં હાઈડ્રોજન દાતા $.........$ છે અને જાંબલી તેમજ લીલા સલ્ફર બેક્ટેરિયા માટે હાઈડ્રોજન દાતા $............$ છે.

જ્યારે ઉંદરને બંધ પાત્રમાં મૂકવામાં આવ્યો,ત્યારે તે ગૂંગળામણને કારણે મૃત્યુ પામ્યો,પરંતુ જ્યારે તેમાં એક છોડ પણ મૂકવામાં આવ્યો,ત્યારે ઉંદર જીવિત રહ્યો. આ પ્રયોગ કોણે કર્યો હતો?

પ્રકાશની હાજરીમાં ફેરિક ક્ષાર,વાયોલોજન ડાઈ વગેરેની હાજરીમાં અલગ કરેલા હરિતકણના સસ્પેન્શનમાં $O_2$ નું સતત ઉત્સર્જન થવાની પ્રક્રિયાને શું કહે છે?

પ્રકાશસંશ્લેષણના અભ્યાસ માટે વપરાતો કાર્બનનો આઈસોટોપ (સમસ્થાનિક) ........ છે.

કોણે શોધ્યું કે વનસ્પતિઓમાં ઓક્સિજન મુક્ત કરવા માટે પ્રકાશ અનિવાર્ય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo