કયું વિધાન સાચું છે?

  • A
    ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે.
  • B
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના ઘનનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે.
  • C
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના વાયુનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઉર્ધ્વપાતન કહે છે.
  • D
    પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના વાયુનું ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ઠારણ કહે છે.

Explore More

Similar Questions

નીચે આપેલ વિધાન ખરું છે કે ખોટું તે જણાવો:
પ્રવાહીમાં પ્રસરણ તેની જાડાઈ (સ્નિગ્ધતા) તેમજ પ્રસરણ પામતા પ્રવાહીના રાસાયણિક સ્વભાવ પર આધાર રાખે છે.

પ્રવાહીનું તેના ઉત્કલનબિંદુથી નીચેના તાપમાને વરાળમાં રૂપાંતર થવાની ઘટનાને કયા નામથી ઓળખવામાં આવે છે?

$(a)$ બાષ્પીભવનની વ્યાખ્યા આપો. નાયલોન અને સુતરાઉ કપડાંમાંથી,ઉનાળા દરમિયાન કયા કપડાં વધુ આરામદાયક રહેશે અને શા માટે?
$(b)$ શું બાષ્પીભવન અને ઉત્કલન સમાન છે? જો નહીં,તો શા માટે?

નીચે આપેલ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો:
વાયુ અથવા પ્રવાહીમાં રહેલા સૂક્ષ્મ કણોની ગતિને ટિન્ડલ અસર કહેવામાં આવે છે.

કણોના ગુણધર્મોમાં વિવિધતાને કારણે દ્રવ્યની ત્રણ અવસ્થાઓ કેવી રીતે ઉદભવે છે તે સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo