પરાવર્તી કમાન (reflex arc) ના ઘટકોનો સાચો ક્રમ કયો છે?

  • A
    ગ્રાહી $\rightarrow$ સ્નાયુઓ $\rightarrow$ સંવેદી ચેતાકોષ $\rightarrow$ પ્રેરક ચેતાકોષ $\rightarrow$ કરોડરજ્જુ
  • B
    ગ્રાહી $\rightarrow$ પ્રેરક ચેતાકોષ $\rightarrow$ કરોડરજ્જુ $\rightarrow$ સંવેદી ચેતાકોષ $\rightarrow$ સ્નાયુઓ
  • C
    ગ્રાહી $\rightarrow$ કરોડરજ્જુ $\rightarrow$ સંવેદી ચેતાકોષ $\rightarrow$ પ્રેરક ચેતાકોષ $\rightarrow$ સ્નાયુઓ
  • D
    ગ્રાહી $\rightarrow$ સંવેદી ચેતાકોષ $\rightarrow$ કરોડરજ્જુ $\rightarrow$ પ્રેરક ચેતાકોષ $\rightarrow$ સ્નાયુઓ

Explore More

Similar Questions

પુખ્ત માનવ મગજનું વજન કેટલા ગ્રામ હોય છે ($\text{ g}$ માં)?

હૃદયના સતત ધબકવાની અનૈચ્છિક ક્રિયાનું નિયંત્રણ મગજના કયા ભાગ દ્વારા થાય છે?

અંતઃસ્ત્રાવો (hormones) .......... દ્વારા વહન પામે છે.

ચેતાકોષમાં વિદ્યુત આવેગ કઈ દિશામાં વહન પામે છે?

કયો અંતઃસ્ત્રાવ કાર્બોદિત,પ્રોટીન અને ચરબીના ચયાપચયના દરનું નિયમન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo