નીચેનામાંથી કયું જીવંત અશ્મિ (living fossil) છે?

  • A
    સીલેકેન્થ (Coelacanth)
  • B
    લીમુલસ (Limulus)
  • C
    સ્ફેનોડોન (Sphenodon)
  • D
    આપેલ તમામ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રજાતિ તેના બે લક્ષણો અને સમુદાય/વર્ગ સાથે સાચી રીતે જોડાયેલ છે?

નીચેનાને જોડો:
પ્રાણીઓ પ્રચલન અંગ
$(1)$ ઓક્ટોપસ $(i)$ ઉપાંગો
$(2)$ મગર $(ii)$ કંકત પટ્ટીઓ
$(3)$ કેટલા (માછલી) $(iii)$ સ્પર્શકો
$(4)$ ટીનોપ્લેના $(iv)$ મીનપક્ષ

નીચેનામાંથી કયું જૂથ સાચું છે?

$Trypanosoma$ $gambiense$ નો ચેપી તબક્કો કયો છે?

નીચેનામાંથી કયા સમુદાયમાં ખંડતા (metamerism) જોવા મળે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo