નીચેનામાંથી કઈ ખનિજ-સૂત્રની જોડી સાચી છે?

  • A
    ગેલેના : $Mg_2CO_3$
  • B
    કેસિટેરાઈટ : $CaCO_3 \cdot MgCO_3$
  • C
    ડોલોમાઈટ : $SnO_2$
  • D
    મેગ્નેસાઈટ : $MgCO_3$

Explore More

Similar Questions

બધી કાચી ધાતુઓ ખનિજો છે,જ્યારે બધી ખનિજો કાચી ધાતુઓ નથી કારણ કે:

List-$I$ ને List-$II$ સાથે જોડો:
List-$I$ (અયસ્ક/ખનિજનું નામ) List-$II$ (રાસાયણિક સૂત્ર)
$(a)$ કેલેમાઇન $(i)$ $ZnS$
$(b)$ મેલેકાઇટ $(ii)$ $FeCO_{3}$
$(c)$ સાઇડરાઇટ $(iii)$ $ZnCO_{3}$
$(d)$ સ્ફેલેરાઇટ $(iv)$ $CuCO_{3} \cdot Cu(OH)_{2}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ખનિજ સામાન્ય રીતે મોટી માત્રામાં અનિચ્છનીય પદાર્થ સાથે સંકળાયેલ હોય છે જેને શું કહેવાય છે?

એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર શું છે?

આર્જેન્ટાઈટ એ નીચેનામાંથી કોની અયસ્ક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo