આપેલ ઓક્સિજન સ્પીસીઝ માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Peroxide > Oxide > Superoxide$
  • B
    $Oxide > Peroxide > Superoxide$
  • C
    $Superoxide > Peroxide > Oxide$
  • D
    $Superoxide = Peroxide = Oxide$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા નવજાત ઓક્સિજન $([O])$ આપે છે?

$STP$ પર $150 \ mL$ ઓક્સિજન મેળવવા માટે $3 \% \left( \frac{w}{v} \right) H_2O_2$ ના કેટલા મિલીલીટર દ્રાવણની જરૂર પડશે?

$KO_2$ પાણી સાથે પ્રક્રિયા કરીને $A$,$B$ અને $C$ બનાવે છે. જ્યારે $B$ બેઝિક માધ્યમમાં આયોડિન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે $C$ બનાવે છે. $B$ અને $C$ અનુક્રમે શું છે?

$KO_2 + H_2O \to KOH + O_2 +$ નીપજ $(X)$. નીપજ $(X)$ વિશે સાચું વિધાન પસંદ કરો.

કયું સંયોજન ઓક્સિડેશનકર્તા અને રિડક્શનકર્તા બંને તરીકે કામ કરી શકે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo